~*~ શ્રી કૃષ્ણઃ શરણં મમઃ ~*~......~*~..ભજન-કિર્તન નો મનોરથ એટલે શ્રીજી સત્સંગ.. ~*~......~*~ શ્રી કૃષ્ણઃ શરણં મમઃ ~*~

* Note *

મિત્રો, હવેથી આ બ્લોગ પરની દરેક પોસ્ટ આપ સમન્વય પર વાંચી શકશો. આ સાઇટનું url છે, http://www.samnvay.net . જેને આપ બુકમાર્ક કરી લેશો. આપના સ્નેહ અને સહકાર બદલ આભાર ...!

Monday, June 18, 2007

.. * .. Shri Adhikmas Manorath ..*..

..શ્રી પુરુષોતમ માસ દરમ્યાન યોજાયેલ વિવિધ અલૌકિક મનોરથો ની દિવ્ય ઝાંખી..
....
( પવિત્ર સ્થળ - શ્રીગોવર્ધનનાથજી હવેલી. અલ્કાપુરી. વડોદરા. )
..............................................................................................................
....શ્રીઠાકોરજી ની દિવ્ય ઝાંખી ની સાથે આ કિર્તન નાં પવિત્ર સૂર ની સરગમ સાંભળતા જ આપણું મન-હ્રદય એવી રીતે તન્મય થઈ જાય છે, જાણે કે આપણે પ્રત્યક્ષ હવેલી માં જ પ્રભુ ની સન્મુખ ઝાંખી કરી રહ્યાં છીએ...!
.........................................................................................................................................................
....Note - : After Shukl Paksh Darshan, refresh the page to view Krushn Paksh Darshan from beginning.

13 comments:

Unknown said...

wow!Its amazing!!Real darshan karya hoy evu lage chhe.

Anonymous said...
This comment has been removed by a blog administrator.
Anonymous said...

Very impressed.. well done! jsk.

Lori said...

Oh boy, I only speak and read english.

Tej said...

great work
keep it up

Life said...

hello chetu :)

jsk ...its really nice to come across your blog..chitraji na darshan kari ne khub anand thayo..

Take Care
Vikas{V}

નીરજ શાહ said...

નમસ્તે ચેતનાબેન,
માર બ્લોગ રણકાર પર તમારી કોમેન્ટસ જોઇ અને ત્યાંથી જ તમારા બ્લોગનું એડ્રેસ પણ મળ્યું. ખુબ જ સુંદર બ્લોગ બનાવ્યો છે. મારો મુળ બ્લોગ ગુજરાતીબ્લોગ.કોમ પર નહિ પરંતુ બ્લોગર પર છે. હું તેને ગુજરાતીબ્લોગ.કોમ પર લઇ જવાનો પ્રયાસ કરું છું પણ હજી ટેકનિકલ ક્ષતીના લીધે થઈ શકતું નથી. તો ત્યાં સુધી મારા મુળ બ્લોગ રણકાર ને બ્લોગર (http://rankaar.blogspot.com/)પર જ મુલાકાત લેતા રહેશો ને આપના અમુલ્ય અભિપ્રાયો પણ આપતા રહેશો.

જય ગુર્જરી,
નીરજ શાહ.
http://rankaar.blogspot.com

Anonymous said...

app ni shree ji ni website daily open kari roj shree ji na darshan karu chhu---haveli mara ghare avvi chhe temaj manu chhu---juda juda shanagar na darshan kari hu mari jat ne dhanya manu chhu--and--a badhu App ne abhari chhe---App je prakare shree ji no duniya bhar ma apna vaishnavo khatar prachar karva prayatna karo chho te ek alaokik babat chhe --- tame ek umda dharmik karya karo chho jema amara taraf thi puro sahkar chhe--and-aa mate ahi baroda jevu kashu pan kam kaj hoi to koi pan jat na sankoch vagar janavsho--jethi mane pan atma santosh thai ke tamara karya ma sahakar apyo-bye-.take care ---jai shree krishna

Nihit said...

hey its nice one....

Peaceful/Paisible said...

I can't read you, what a pity BUT
the writing of your language is so beautiful...your page is magic...
sometimes you could add a little word of translation in English...
I also love the colours...
thank you for making me dream
Mousie

Deepak said...

hi chetu..:)
nice yaar.

Deepak said...

hi chetu..:)
nice yaar.

હું.. દિગીશા શેઠ પારેખ, said...

વાહ્..તમે ખુબજ સરસ કામ હાથ ધર્યુ છે..જોઇ ઘણો આનંદ થયો,અને મારા બ્લોગ પર વિસિટ કરવા બદલ ખુબ આભાર,
હું પોતે વૈષ્ણવ ધર્મ ને અનુસરુ છુ,તો તમારુ કામ જોઇ ઘણો ભાવ જાગ્યો ને અંહિ કોમ્મેન્ટ લખવા મન થયુ.મારો બ્લોગ ગુજરાતી બ્લોગ્.કોમ પર નથી પણ બ્લોગર પર છે..શ્રીજી તમને એમની અસીમ છાંયા મા રાખે..

ધન્યવાદ..જય શ્રી કૃષ્ણ્..
દિગીશા શેઠ પારેખ,
દિવ્યા-ભાવ.