~*~ શ્રી કૃષ્ણઃ શરણં મમઃ ~*~......~*~..ભજન-કિર્તન નો મનોરથ એટલે શ્રીજી સત્સંગ.. ~*~......~*~ શ્રી કૃષ્ણઃ શરણં મમઃ ~*~

* Note *

મિત્રો, હવેથી આ બ્લોગ પરની દરેક પોસ્ટ આપ સમન્વય પર વાંચી શકશો. આ સાઇટનું url છે, http://www.samnvay.net . જેને આપ બુકમાર્ક કરી લેશો. આપના સ્નેહ અને સહકાર બદલ આભાર ...!

Tuesday, September 04, 2007

..*.. Happy Janmashtami ..*..

* जन्माष्टमी के महाऊत्सवो की खुब खुब बघाई ! *
*
..Jan-mash-tami Utsav, is very important day in Pushti Marg. The reason it is important, is very simple. It is the Praghtya (appearance) of Bhagwan Shri Krishna on the always pious land of Bharat Bhumi (India), Braj Bhumi - Gokul in particular. Not only for Pusti Marghiya Vaishnava’s, but for all Vedic Religious believers. They all celebrate this day. Shri Krishna is Purna Purshotam Bhagwan and every Vaishanav must celebrate this day with all his love and devotion.
*
In order to bless his beloved Bhakts (devotees) Purna Purshotam Bhagwan Shri Krishna took Pra-gha-tiya in the house of Shri Nandrai-ji in Shri Madh Gokul.
*
Nand-Maha-Ustav - Jan-mash-tami’s A-nand Maha-ustav. Maha-pra-bhu-ji Shri Vallabh celebrated Jan-mash-tami’s A-nand Maha-ustav.
*
First time in Kashi in the house of Seth Shri Purshotam-ji where all Devi-jeevas enjoyed the shak-shat (physically) Darshan of Shri Krishna. On Jan-mash-tami’s a-nand Maha-ustav day Shri Nandai-ji, Shri Yashoda-ji, appeared and gave their Dar-shan and enjoyed the Nand-Maha-Ustav. At the time of going back they asked Acha-riya-charan Shri Vallabh to ask Var-daan (boon), Shri Vallabh said “from now onward you should not appear in person, during Nand-Maha-Ustav day. On the Nand-Maha-Ustav day, the one who is dressed as Shri Nand and Shri Yashodha-ji, you can enter in them as Aa-vesh (influenced form)”. Even today Shri Vallabh-kul Balaks dress themselves as Shri Nandji and Shri Yashoda-ji on this very auspicious day.

..जय श्री क्रिष्नl ..

2 comments:

કેતન said...

ચેતનાજી,

જન્માષ્ટમી ઉત્સવનુ વર્ણન બહુ જ સરસ રીતે આલેખ્યુ છે. આજે શ્રીઠાકોરજી બ્લોગ પર શ્રીકૃષ્ણ જન્મ ઊજવવાની મજા પડી ગઈ.

"પારણીયુ બંધાય, જશોદાજી ગાય" સાંભળવાની મજા પડી ગઈ.

નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલકી.

હો…. મારે આજની ઘડી રે રળિયામણી,
હાં રે ! મારો વાલો આવ્યાની વધામણી હોજી રે…..મારે.

હા જી રે તરિયા તોરણ તે બંધાવિયા,
મારા વાલાજીને મોતીડે વધાવિયા રે…. મારે.

હા જી રે લીલા, પીળા તે વાંસ વઢાવિયા,
મારા વાલાજીનો મંડપ રચાવિયો રે…. મારે.

હા જી રે ગંગા-જમનાના નીર મંગાવીએ,
મારા વાલાજીના ચરણ પખાળિયે રે… મારે.

હા જી રે સોનારૂપાની થાળી મંગાવીએ
માંહે ચમકતો દીવડો મેલાવિયે રે… મારે.

હા જી રે તન, મન, ધન, ઓવારિયે,
મારા વાલાજીની આરતી ઉતારીએ રે… મારે.

જી રે રસ વધ્યો છે અતિ મીઠડો,
મે’તા નરસિંહનો સ્વામી દીઠડો રે….મારે.

તમને અને તમારા પરીવારને જન્માષ્ટમીની ખુબ ખુબ શુભકામનાઓ.

- કેતન

kakasab said...

નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલકી

જન્માષ્ટમીની ખુબ ખુબ શુભકામનાઓ