~*~ શ્રી કૃષ્ણઃ શરણં મમઃ ~*~......~*~..ભજન-કિર્તન નો મનોરથ એટલે શ્રીજી સત્સંગ.. ~*~......~*~ શ્રી કૃષ્ણઃ શરણં મમઃ ~*~

* Note *

મિત્રો, હવેથી આ બ્લોગ પરની દરેક પોસ્ટ આપ સમન્વય પર વાંચી શકશો. આ સાઇટનું url છે, http://www.samnvay.net . જેને આપ બુકમાર્ક કરી લેશો. આપના સ્નેહ અને સહકાર બદલ આભાર ...!

Monday, October 23, 2006

* શ્રી ગણેશાય નમઃ *

...અંહી પ્રસ્તુત અમુક નિત્ય નિયમ ના પાઠ તથા અમુક ભજનો અને સ્તુતિ અંગ્રેજી લિપિ મા મુક્યા છે કારણ કે જેમને ગુજરાતી વાચવા મા તકલિફ પડતી હોય એમને મદદ રુપ થઇ શકાય..!..

3 comments:

Amit pisavadiya said...

ગુજરાતી બ્લોગ જગત મા આપનુ હાર્દિક સ્વાગત છે.
અભિનંદન.
ઉમદા રચના ઓ માણવા મળશે એ જ આશા સહ્

અમિત ના જય શ્રી કૃષ્ણ.

ઊર્મિસાગર said...

સુંદર આધ્યાત્મિક બ્લોગ છે...
સરસ ચિત્રો...

ગુજરાતી બ્લોગજગતમાં સ્વાગત!!
શુભેચ્છાઓ સહ...

naraj said...

hi good blog.....i enjoy...mal de gulal .......on ur blog and lots of about ...shreenathji satsang.....good...pics seclection is best and geet also keep it up i am wait for "anokhu bandhan"