
..ભગવાન ના ત્રણ સ્વરુપો છે.નામાત્મક,સ્વરુપાત્મક અને રસોત્મક .નામાત્મક એટલે શબ્દબ્રહ્મ સ્વરુપ ,સ્વરુપાત્મકે ઍટલે અવતારો અને રસાત્મક એટલે રસરુપ.પુર્ણ પુરુષોતમ શ્રી શ્રીનાથજી એ સ્વરુપાત્મક અને રસાત્મક સ્વરુપ છે. શ્રીમદ્ ભાગવત એ શબ્દબ્રહ્મ હોવાથી શ્રીનાથજી નુ સ્વરુપ તેમા પ્રતિપાદિત અર્થ નુ સ્ફુરણ કરાવે છે. શ્રીનાથજી નુ અખિલ શ્રી અંગ આનંદધન પુરુષોતમ લીલા ને જણાવે છે,કારણ કે ભગવાન સ્વરુપ પણ આનંદ સ્વરુપ છે..!!
No comments:
Post a Comment