~*~ શ્રી કૃષ્ણઃ શરણં મમઃ ~*~......~*~..ભજન-કિર્તન નો મનોરથ એટલે શ્રીજી સત્સંગ.. ~*~......~*~ શ્રી કૃષ્ણઃ શરણં મમઃ ~*~

* Note *

મિત્રો, હવેથી આ બ્લોગ પરની દરેક પોસ્ટ આપ સમન્વય પર વાંચી શકશો. આ સાઇટનું url છે, http://www.samnvay.net . જેને આપ બુકમાર્ક કરી લેશો. આપના સ્નેહ અને સહકાર બદલ આભાર ...!

Monday, May 07, 2007

..*..About sarvottam stotra..*..

Sarvottam stotram:- A hymn containing the various holy names of Shri Vallabh.
......
.....
.Shri sarvottam stotra is our pushti margiy sampradays Galaxy ( Gayatree ) of Vaishnvas in which Shri Gunsaaiji has given detailed description for 108 sacred names of Shri Mahaprabhuji. It is belief that, if any one recits shri sarvottam stotra with full faith constantly 3 days on a one sitting, one gets a glimse ( zaankhi- darshan ) of Shri Mahaprabhuji. ..... ...
.
...
. ...શ્રી સર્વોત્તમ સ્તોત્ર એ આપણી ગાયત્રી છે, જેમા શ્રીગુંસાઇ જી એ શ્રી મહાપ્રભુજી ના ૧૦૮ પવિત્ર નામો ની છણાવટ કરેલ છે. શ્રી સર્વોત્તમ સ્તોત્ર નો પાઠ ત્રણ દિવસ એક આસને બેસી ને કરવા થી ભક્તો ને શ્રી મહાપ્રભુજી ની ઝાંખી અવશ્ય થાય છે.

1 comment:

manthan said...

such a nice post
thanks