~*~ શ્રી કૃષ્ણઃ શરણં મમઃ ~*~......~*~..ભજન-કિર્તન નો મનોરથ એટલે શ્રીજી સત્સંગ.. ~*~......~*~ શ્રી કૃષ્ણઃ શરણં મમઃ ~*~

* Note *

મિત્રો, હવેથી આ બ્લોગ પરની દરેક પોસ્ટ આપ સમન્વય પર વાંચી શકશો. આ સાઇટનું url છે, http://www.samnvay.net . જેને આપ બુકમાર્ક કરી લેશો. આપના સ્નેહ અને સહકાર બદલ આભાર ...!

Thursday, October 11, 2007

..*..Shraavan Maas Hindora Darshan..*.. 1

( પવિત્ર સ્થળ - શ્રીગોવર્ધનનાથજી હવેલી. અલ્કાપુરી. વડોદરા. )

6 comments:

Anonymous said...

સવારનાં પહોરમાં આવા શ્રીનાથજી બાવા નાં દર્શન થાય બસ બધુ જ જાણે મલી ગયુ. અને ગરબા મા પણ આંનંદ આવી ગયો

Anonymous said...

લાલા નુ તો દરેક સ્વરુપ મન ને પ્યારુ લાગે તેવુ છે.નવરાત્રી ની શુભ કામના.......

Ketan Shah said...

આજે એકદમ અદૂભુત દર્શનનો લાભ મળ્યો છે. આજે એવુ લાગે છે કે વડોદરામા રહીને પણ શ્રીજીબાવાના હિંડોળાના આટલા સરસ દર્શનનો લાભ જતો કર્યો છે. શ્રીજીબાવાની ઝાંખીમાત્ર જ મનને પ્રફ્ફુલીત કરી દે છે.

સવારના સમયે ઓફિસમા ડેસ્ક્ટોપ પર શ્રીજીબાવાના અદૂભુત દર્શનનો લાભ આપવા બદલ ચેતનાજીનો આભાર.

કેતન

Life said...

Chetana govardhan nathji na darshan kari ne aanand aavigayo.Thakorji na darshan thi to bhav sudhri jay.

Ane ek vaat tame je govardhanji haveli na darsha karay va che ne e maru guru ghar che . Shri mathuresh bava , mara guru dev che!!

Tame mane keva saras dharshan karay va ne !!!!!

Jay Shri Krishna
Vikas

Anonymous said...

gher betha sundara darshan karavava badala aabhar.

Anonymous said...

Chetna,
Its real nice Tulsi Vivaah, all NRI's should be real Happy Watching it.