.....શ્રી હરિ એ વિવિધ અવતારો ધારણ કરી ને ભક્તો ને દર્શન આપી સર્વે જગત નું કલ્યાણ કર્યું..એમા નો એક અવતાર શ્રી રામ..!..આજે રામનવમી...આજ નાં શુભ દિને શ્રી રામ નો જન્મ થયો..ચાલો આજે પણ આપણે પ્રભુજી ને વિનંતી કરીએ...કભી રામ બનકે કભી શ્યામ બનકે ચલે આના..!!..પ્રભુજી ચલે આના..!
* Note *
મિત્રો, હવેથી આ બ્લોગ પરની દરેક પોસ્ટ આપ સમન્વય પર વાંચી શકશો. આ સાઇટનું url છે, http://www.samnvay.net . જેને આપ બુકમાર્ક કરી લેશો. આપના સ્નેહ અને સહકાર બદલ આભાર ...!
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
મને આ ભજન ખૂબ ગમે છે. કૈલાસ પર આ ભજન ધૂમ મચાવે છે.
કભી રામ બનકે,કભી શ્યામ બનકે....
ખૂબ સરસ.આભાર.અભિનંદન સાથે.
nilam doshi
Post a Comment